actress janhvi kapoor dancing photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઝાડ વચ્ચે જ્હાનવી કપૂરનો સફેદ અવતાર વાયરલ, બોલ્ડ તસવીરો જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

ઝાડ વચ્ચે જ્હાનવી કપૂરનો સફેદ અવતાર વાયરલ, બોલ્ડ તસવીરો જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 9:29 pm IST
  • Share

બોલિવૂડની લિજેન્ડ એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાનવી કપૂર પણ ડાન્સ અને મ્યુઝિકની ખૂબ શોખીન છે. લોકોને હજી પણ શ્રીદેવીની ફિલ્મોના ગીતો પ્રત્યે લગાવ છે. જ્હાનવીએ તેના કેટલાક ફોટા શેર કરીને ડાન્સ પર પણ તેના મંતવ્યો શેર કર્યા છે. જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટો શેર કર્યા છે. જ્હાનવી ઝાડ અને છોડની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ ફોટામાં અભિનેત્રી જુદા જુદા મૂડમાં જોવા મળી રહી છે. એવું લાગે છે કે તે સંગીતની મજા લઇ રહી છે. તેના આ ફોટાને શેર કરતાં જ્હાનવીએ કેપ્શનમાં લખ્યું હતું- ‘જે લોકો ડાન્સ કરતાં હતા એ તેને પાગલ સમજતાં હતા કે જે મ્યૂઝિક નહોતા સાંભળી શકતા. ત્યારે અહીં જુઓ આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન