Actress Kajal aggarwal latest pics are very glamorous, getting millions of likes
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એકદમ ગ્લેમરસ છે અભિનેત્રી કાજલ અગ્રવાલ, લેટેસ્ટ Pics જોઇને થઇ જશો ફિદા

એકદમ ગ્લેમરસ છે અભિનેત્રી કાજલ અગ્રવાલ, લેટેસ્ટ Pics જોઇને થઇ જશો ફિદા

 | 10:34 am IST
  • Share

અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઇફને કારણે ચર્ચામાં રહે છે. સાઉથથી બોલિવૂડ સુધી પોતાની છાપ છોડી ચૂકેલી કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લેટેસ્ટ ફોટોમાં તે લાઈટ ચોકલેટ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેણે સાથે ટ્રાન્સપરન્ટ હાઈ હીલ ફૂટવેર પહેર્યા છે. તો આવો જોઇએ તેની વાયરલ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન