actress Katrina Kaif Makes like too much Pancake
  • Home
  • Featured
  • PHOTOS: આ વસ્તુ જુએ એટલે કેટરિના ઘેલી-ઘેલી થઈ જાય, પછી કોઈના હાથમાં ન રહે!

PHOTOS: આ વસ્તુ જુએ એટલે કેટરિના ઘેલી-ઘેલી થઈ જાય, પછી કોઈના હાથમાં ન રહે!

 | 2:59 pm IST

કેટરિના કૈફ બોલિવૂડની એક હિટ અભિનેત્રી છે. તે ફિટ છે અને હોટ છે. કેટરિના અત્યાર સુધી અનેક ફિલ્મોમાં પોતાની ફિટ બોડી બતાવી ચૂકી છે. પરંતુ કેટરિનાને એક મોટી આદત પણ છે. તે એક વસ્તુ જોઈને પોતાની ફિટનેસ ભૂલી જાય છે અને ગાંડી ગાંડી થઈ જાય છે.

કેટરિના પેનકેકની મોટી દિવાની છે. હાલમાં કેટરિનાની ટ્રેનર અને જાણીતી સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલાએ કેટરિનાની આ વાત વિશે ખુલાસો કર્યો છે. યાસ્મિને જણાવ્યું કે કેટરિના જ્યારે પણ પેનકેક્સ જુએ છે ત્યારે બધું ભૂલી જાય છે. તે પેનકેકની દીવાની છે. તેને પેનકેક ખુબ પસંદ છે. તે પેનકેક ખુબ ખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન