Actress Madhuri Dixit's cycling video goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIRAL VIDEO : અભિનેત્રી માધુરી દીક્ષિતનો વધુ એક વીડિયો થયો વાયરલ, બની ગઈ લતા મંગેશકર

VIRAL VIDEO : અભિનેત્રી માધુરી દીક્ષિતનો વધુ એક વીડિયો થયો વાયરલ, બની ગઈ લતા મંગેશકર

 | 3:02 pm IST
  • Share

જો વ્યક્તિ સાચે જ કશાંક માટે ઝનૂની હોય, તો વયનો કોઇ બાધ નડતો નથી. લાગણીશીલ થયેલ માધુરી દિક્ષિતે કહ્યું, “મારા બાળપણના દિવસો મારા માટે અત્યંત ખાસ છે. એક બાળક તરીકે હું સાયકલ ચલાવવાની ખૂબ જ શોખીન હતી અને તે ચલાવવા હંમેશા થોડોક સમય કાઢી જ લેતી.  હાલ સોશિયલ મીડિયામાં અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી લતાજીના સોંગ પર જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. વીડિયોમાં ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતનો આ અંદાજ જોરદાર લાગી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના આ વીડિયોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન