actress priya- prakash varrier latest video viral on In bold look Russia
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આંખ મટકાવીને લોકોના દિલ ઘાયલ કરનારી પ્રિયાનું રૂપ બદલાયું, સેકન્ડે-સેકન્ડે અલગ કપડાં અને….

આંખ મટકાવીને લોકોના દિલ ઘાયલ કરનારી પ્રિયાનું રૂપ બદલાયું, સેકન્ડે-સેકન્ડે અલગ કપડાં અને….

 | 12:11 pm IST
  • Share

વિંક ગર્લ એટલે કે પ્રિયા પ્રકાશ વૉરિયર હાલ રશિયામાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રી તેના નવા-નવા અંદાજનો વીડિયો શેર કરતી રહે છે. જે શેર કરતાની સાથે જ વાયરલ થઇ જાય છે. હાલ તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમા તે અલગ-અલગ લુકમાં નજરે પડી રહી છે. અભિનેત્રીનો જે વીડિયો છે જે હાલ ટ્રેન્ડમાં છે આ પહેલા ઘણી અભિનેત્રીએ તેની પર વીડિયો બનાવ્યો છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન