actress Riya Sen hot bikini look viral social media see bold pics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • OMG! 40 વર્ષની અભિનેત્રીની એકદમ બોલ્ડ તસવીરો થઇ વાયરલ, 7 નંબરનો Pics તો એકદમ હોટ

OMG! 40 વર્ષની અભિનેત્રીની એકદમ બોલ્ડ તસવીરો થઇ વાયરલ, 7 નંબરનો Pics તો એકદમ હોટ

 | 11:44 am IST
  • Share

ટીવી એક્ટ્રેસ રિયા સેને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેની હોટ સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. રિયા સેન ફિલ્મ ‘રાગિની એમએમએસ રીટર્ન’ માં જોવા મળી હતી. હવે રિયા ફરી એકવાર ચર્ચામાં છે.

રિયા સેન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. કારણ કે તે સતત તેના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. રિયાએ તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. લોકડાઉનને કારણે રિયા સેન પણ મોટાભાગનો સમય ઘરે જ વિતાવે છે, પરંતુ તે ગોવાના વેકેશનને મિસ કરી રહી છે હાલ તેની કેટલીક બિકીની તસવીરો વાયરલ થઇ રહી છે. જે જોઇને તમારા હોશ પણ ઉડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન