Actress Shriya Saran shares Hot Photos On Social Media
  • Home
  • Featured
  • અજય દેવગણની આ અભિનેત્રીએ શેર કરી બોલ્ડ તસવીરો, શેર થતાં જ ધડાધડ વાયરલ થઈ!

અજય દેવગણની આ અભિનેત્રીએ શેર કરી બોલ્ડ તસવીરો, શેર થતાં જ ધડાધડ વાયરલ થઈ!

 | 8:14 pm IST

અભિનેત્રી શ્રિયા આવનારા સમયમાં તે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં જોવા મળશે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મમાં પોતાના રોલને લઈને ખુલાસો કર્યો હતો. શ્રિયાએ જણાવ્યું હતું કે, તે ફિલ્મમાં અયજ દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેની ફ્લેશ બેક સ્ટોરી ચાલશે. ઘણા ફીલ્ડગુડ સીન્સ છે. તે શૂટિંગ માટે ભારત આવશે. મહત્વનું છે કે બીજીવાર હશે જ્યારે અજય અને શ્રિયા કોઈ ફિલ્મમાં સાથે જોડા મળશે. આ પહેલા બંન્ને દ્રશ્યમમાં જોવા મળ્યા હતા.

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે કે જેમણે જીવનસાથીની શોધ દેશમાં નહીં પણ વિદેશમાં પૂરી કરી હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે વિદેશી છોકરાઓ સાથે લગ્ન કર્યાં હતાં અને આજે તેઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત પણ અનેક અભિનેત્રીના નામ શામેલ છે. શ્રિયા સરન પણ એવી જ અભિનેત્રી છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન