Actress Tina Dutta shared a hot photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: ટીવી અભિનેત્રી ટીના દત્તાએ એકથી એક હોટ ફોટો શેર કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા

Photos: ટીવી અભિનેત્રી ટીના દત્તાએ એકથી એક હોટ ફોટો શેર કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા

 | 1:26 pm IST
  • Share

Tina Dutta hot photo

ટીવીની જાણીતી અભિનેત્રી અને ઉતરન ફેમ ટીના દત્તા હંમેશા પોતાના બોલ્ડ ફોટો અને વીડિયોને પગલે ચર્ચામાં રહે છે. એક્ટિંગ સિવાય ટીના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ટીના આજકાલ પોતાની સેક્સી અને હોટ તસવિરો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમા જ ટીનાએ ટોપલેસ કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ધૂમ મચાવી દીધી છે. આ ફોટોમાં ફરી એક વખત તેમણે પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. ટીના દત્તાએ ફરી એક વખત હોટ અને બોલ્ડ ફોટો શેર કરી પોતાનો અલગ અંદાજ બતાવી દીધો છે. આ ફોટોમાં તે બ્લેક આઉટફિટ પહેરી બીચ લોકેશન ઉપર પોઝ આપતી નજરે પડી રહી છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો આ ફોટોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ આ હોટ ફોટો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન