અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ હોટ અંદાજમાં પોસ્ટ કર્યો વીડિયો, સોશિયલ મીડિયામાં લગાવી આગ
બોલિવૂડ (Bollywood)માં પોતાની અદાઓથી એક અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પોતાના ફોટો અને વીડિયોને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થાય છે. ચાહકો ઉર્વશીના આ વીડિયોને જોઈને પ્રતિક્રિયાઓ પણ આપે છે. ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પોતાની ફિટનેસને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. એટલું જ નહીં તેમની ડ્રેસિંગ સ્ટાઈલ પણ લોકો ફોલો કરે છે. ક્યારેક અભિનેત્રી ખુબ જ બોલ્ડ લૂકમાં નજરે પડે છે તો ક્યારે ક્યુટ લૂકમાં લોકોને દિવાના બનાવી લે છે. હાલમાં જ અભિનેત્રીએ એક બ્લૂ ગાઉનમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશીનો અંદાજ ખુબ જ શાનદાર છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) ઉપર આગ લગાવી રહ્યો છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન