Admitted to Covid Hospital under National Health Mission
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • નર્સ સહિત મેડિકલ સ્ટાફની બમ્પર ભરતી, 10 પાસ યુવાનો પાસે પણ મોકો

નર્સ સહિત મેડિકલ સ્ટાફની બમ્પર ભરતી, 10 પાસ યુવાનો પાસે પણ મોકો

 | 6:50 pm IST
  • Share

મહારાષ્ટ્રના પાલઘર અને રત્નાગિરિ જિલ્લાઓમાં નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કોવિડ હોસ્પિટલમાં નર્સો, વોર્ડ બોયઝ, માઇક્રોબાયોલોજિસ્ટ્સ, મેડિકલ ઓફિસરો અને સ્ટાફ નર્સ સહિત અનેક જગ્યાઓ માટે ભરતી રાખવામાં આવી છે. આ અંતર્ગત કુલ 582 ખાલી જગ્યાઓ ભરવાની છે. આ બંને જિલ્લાઓ માટે અલગથી સૂચનાઓ જારી કરવામાં આવી છે. પાલઘર જિલ્લાની ભરતી માટે http://zppalghar.gov.in, અને રત્નાગિરિ માટે ratnagiri.gov. પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

પાલઘર માટે ખાલી જગ્યાની વિગતો

  • અરજી કરવાની છેલ્લી તારીખ – 30 એપ્રિલ
  • કુલ ખાલી જગ્યા- 466
  • ફિજીસિયન – 25
  • એનેસ્થેસીસ્ટ – 18
  • તબીબી અધિકારી – 75
  • હોસ્પિટલ મેનેજર- 09
  • સ્ટાફ નર્સ – 288
  • એક્સ-રે ટેકનિશિયન -05
  • ઇસીજી ટેકનિશિયન – 05
  • લેબ ટેકનિશિયન – 03
  • સ્ટોર ઓફિસર – 05
  • ડીઇઓ -07
  • વોર્ડ બોય – 34

રત્નાગીરી માટે ખાલી જગ્યાની વિગતો

  • અરજી કરવાની છેલ્લી તારીખ – 31મે
  • કુલ પોસ્ટ્સ – 166
  • ફિઝિશિયન- 06
  • એનેસ્થેસિયોલોજિસ્ટ- 15
  • માઇક્રોબાયોલોજિસ્ટ- 02
  • મેડિકલ ઓફિસર- 15
  • આયુષ મેડિકલ ઓફિસર -12
  • સ્ટાફ નર્સ- 100
  • લેબ ટેકનિશિયન- 16
National

શૈક્ષણિક લાયકાત

  • ફિઝિશિયન- એમડી મેડિસિન ડિગ્રી
  • એનેસ્થેસિસ્ટ- ડિગ્રી અથવા ડિપ્લોમા
  • મેડિકલ ઓફિસર- એમબીબીએસ/બીએએમએસ/ બીએમએસ
  • હોસ્પિટલ મેનેજર- કોઈપણ વિભાગમાં ગ્રેજ્યુએશન
  • સ્ટાફ નર્સ- બી.એસ.સી. નર્સિંગ અથવા જી.એન.એમ
  • ઇ.સી.જી. ટેકનિશિયન – ફિઝિક્સમાંથી બી.એસ.સી.
  • લેબ ટેકનિશિયન – બીએસસી ડીએમએલટી
  • સ્ટોર ઓફિસર અને ડીઇઓ – કોઈપણ વિભાગમાં ગ્રેજ્યુએશન,
  • વોર્ડ બોય- 10 પાસ
  • માઇક્રોબાયોલોજિસ્ટ- એમડી માઇક્રોબાયોલોજી ડિગ્રી,
  • એનેસ્થેસિયોલોજિસ્ટ- એમડી, ડી.એ., ડી.એન.બી. ડીગ્રી,
  • આયુષ તબીબી અધિકારી – બીએએમએસ /બીએમએસ /બીડીએસ ડિગ્રી

આ વીડિયો પણ જૂઓ: સાબરકાંઠાના પ્રાંતિજમાં લગ્ન પ્રસંગમાં પોલીસની રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન