Adolf Hitler liked Women Peeing on him and was Incestuous with Niece
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિટલરને સગી ભત્રીજી સાથે હતા સંબંધો, સેક્સ વખતે તેના પર પેશાબ કરનારી મહિલાઓ ખુબ પસંદ હતી

હિટલરને સગી ભત્રીજી સાથે હતા સંબંધો, સેક્સ વખતે તેના પર પેશાબ કરનારી મહિલાઓ ખુબ પસંદ હતી

 | 7:38 pm IST
  • Share

જર્મનીના સરમુખત્યાર અને ક્રુર શાસક એડોલ્ફ હોટલરને લઈને તાજેતરમાં એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. હિટલરની સેક્સ લાઇફને લઈને એક ડોક્યૂમેન્ટ્રીમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, હિટલરને પોતાની ભત્રીજી સાથે પણ શારીરિક સંબંધો હતા. તેવી જ રીતે હિટલર સેક્સ દરમિયાન તેના પર યૂરિન કરનારી મહિલાઓને ખુબ પસંદ કરતો હતો. હિટલરને પોર્નની લત હતી તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

‘હિટલર સીક્રેટ સેક્સ લાઇફ’ નામની ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિટલર એવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેની સાથે અશ્લીલ હરકતો કરતી. એટલું જ નહીં હિટલરના તેની ભત્રીજી ગેલી રાઉબલ સાથે નજીકના સંબંધ હતા. માનવામાં આવે છે કે, આશરે છ વર્ષ સુધી હિટલર અને તેની ભત્રીજી વચ્ચે સંબંધો રહ્યાં હતાં. હિટલરના પૂર્વ સહયોગી ઓટ્ટો સ્ટ્રાસરે તે પણ દાવો કર્યો હતો કે, તે તેવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેના પર યૂરિન કરતી હતી.

ઓટ્ટો સ્ટ્રાસરે દાવો કર્યો હતો કે, હિટલરે પોતાની ભત્રીજી ગેલીને આમ કરવા માટે ફરજ પાડી હતી. ગેલી વર્ષ 1931માં હિટલરના મ્યૂનિખ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી હતી. ગેલીની છાતીમાં ગોળી મારવામાં આવી હતી. હત્યા સમયે ગેલીની ઉંમર માત્ર 23 વર્ષની હતી. હિટલર પોતાની ભત્રીજીને ખરાબ કામ કરવા માટે કહેતો હતો.

ઓસ્ટ્રેલિયન ઈતિહાસકાર પ્રફોસર રાબર્ટ કપ્લાને કહ્યું કે, હિટલર વ્યક્તિત્વની ઉપર અશ્લીલ હરકતોનો ચાહક હતો. અભિનેત્રી રેનાતા મુલેરે પણ ખુલાસો કર્યો હતો કે, હિટલર અશ્લીલ હરકતો કરવાનું કહેતો હતો. રેનાતાની હિટલરની સાથે અશ્લીલ યૌન હરકતો કરતા મોત થયું હતું.

આશ્ચર્યજનક બાબત એ છે કે, હિટલર દાવો કરતો હતો કે તે સેક્સથી દૂર રહે છે અને વેશ્યાવૃતિનો વિરોધ કરે છે. પરંતુ ડોક્યૂમેન્ટ્રી પ્રમાણે તો હોટલર સેક્સ વર્કર્સને પોતાના પ્રાઇવેટ શોમાં બોલાવતો હતો. ક્રુર સરમુખત્યાર અને બીજા વિશ્વયુદ્ધનું કારણ બનેલા હિટલરને સેક્સની લત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન