Adopt these tips for adult intercourse , the partner will be running
  • Home
  • Featured
  • સેક્સ લાઇફ બોરિંગ થઇ ગઇ છે તો અજમાવો આ 3 ટિપ્સ

સેક્સ લાઇફ બોરિંગ થઇ ગઇ છે તો અજમાવો આ 3 ટિપ્સ

 | 2:40 pm IST

જો તમે લોન્ગ ટર્મ રિલેશનશિપમાં છો તો સમયની સાથે સેક્સની મજા ઓછી થઇ જાય છે બોરિંગ સેક્સ લાઇફ રિલેશનશિપમાં અનેક પ્રકારના કોમ્પિલિકેશન આવી જાય છે એવામાં તમને બેડ અનુભવને મજેદાર બનાવવા માટે કોઇપણ ફિલ્મી ટાઇપ કરવાની જરૂર નથી. પરંતુ કેટલીક સહેલી ટિપ્સ છે જેની સાથે તમે સેક્સ ફરીથી મજા લઇ શકો છો.

લાંબા સમય સુધી સાથે રહેવાના કારણે કપલ્સમાં એક કંફર્ટ જોન બની જાય છે અને ધીમે-ધીમે સેક્સ લાઇફ બોરિંગ થઇ જાય છે એવામાં તમને નવા અનુભવ અને પોતાને એક્સપ્લોક કરવાની જરૂરત છે. કઇ જુની વસ્તુઓ છે જે હવે તમને મજા નથી આપતી તે અંગે પાર્ટનરથી વાત કરો.

ઘણા લોકો સીધી ગેમ પર આવી જાય છે જ્યારે ગેમની તૈયારી કરવી પણ એટલી જરૂરી છે જેટલી ટાઇમ તમે ઇન્ટકોર્સ માટે કરો છો. એટલો ટાઇમ તમે ફોરપ્લે માટે પણ કરો. તમે ફોરપ્લેની જેટસી મજા લેશો એટલી જ સેક્સમાં મજા આવશે.

સેક્સિટંગને ઘણી વખત ડેસપેરેટ સમજવામાં આવે છે જ્યારે એવું બિલકુલ નથી તે તમારી સેક્સ લાઇફમાં જીવ લાવી શકે છે.યોગ્ય સમયે જોઇને પાર્ટનરને નોટી મેસેજ કરો. જેથી ઉત્તેજના વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન