after australia wildfiresviral video of dust storm in australia
  • Home
  • Featured
  • ભયંકર આગ બાદ ઓસ્ટ્રેલિયામાં આવ્યું રેતીનું મસમોટું તોફાન, વીડિયો જોઈ અંદરથી હચમચી જશો!

ભયંકર આગ બાદ ઓસ્ટ્રેલિયામાં આવ્યું રેતીનું મસમોટું તોફાન, વીડિયો જોઈ અંદરથી હચમચી જશો!

 | 5:26 pm IST

છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. સોશિયલ મીડિયા પર પણ ઈમોશનલ પોસ્ટ થવા લાગી છે. ફોટો અને વીડિયો જોઈને લોકોની લાગણી ભારોભાર છલકી રહી છે. એમા પણ જ્યારે એક કાંગારૂં ઝાળમાં ફસાઈને ત્યાંને ત્યા જ રાખ થઈ ગયું છે એનો ફોટો તો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હવે એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે કે જે પણ તમને અંદરથી હચમચાવી નાખશે.

આ દેશમાં રેતીનુ જોરદાર તોફાન આવ્યું છે. આ તોફાનની તસવીરો અને વીડિયો જોઈને લોકો ફફડી રહ્યા છે. આ તોફાન દરમિયાન પુરા વિસ્તારમાં ઝીરો વિજીબિલીટી થઈ ગઈ હતી. એ વિસ્તારના લોકોનું કહેવું છે કે, તોફાનના કારણે કંઈ જ દેખાતું ન્હોતું. જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન