after watch this video of village children bathing in river you-will-feel-
  • Home
  • Featured
  • શું તમે ક્યારેય બાળપણમાં આવી મસ્તી કરી છે? પાણીમાં ધુબકા મારતા બાળકોને જોશો તો મજા આવશે

શું તમે ક્યારેય બાળપણમાં આવી મસ્તી કરી છે? પાણીમાં ધુબકા મારતા બાળકોને જોશો તો મજા આવશે

 | 1:48 pm IST

ખળખળ વહેતી નદીમાં ધુબકા મારતા બાળકેને મસ્તી કરતા જોવા એ પણ જીવનનો એક લ્હાવો કહી શકાય. ગમે તેવી તકલીફ હોય આવા દૃશ્યો જોવાથી ખુશી મળે છે. ગામડાઓમાં તો બાળકોને તમે આ જ રીતે રમતા જોયા હશે.

હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગામડામાં નહેરમાં પાણીમાં મસ્તી કરતા બાળકો દેખાય છે. આ વીડિયો મુકેશ કુમારે પોસ્ટ કર્યો છે. આ વીડિયોને 2800થી વધારે વ્યુ મળ્યા છે.

તો તમે પણ મસ્તી કરતા બાળકોનો આ વીડિયો જોઈ થોડીવાર ખુશી મેળવી લો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન