Ahmed Patel, also known Chanakya of the Congress, has passed away
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલનું થયું નિધન, જુઓ અત્યાર સુધીની રાજનૈતિક સફર

કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલનું થયું નિધન, જુઓ અત્યાર સુધીની રાજનૈતિક સફર

 | 3:27 pm IST
  • Share

કોંગ્રેસના વરિષ્ઠ નેતા (Congress Senior Leader) અહેમદ પટેલ (Ahmad Patel)નું આજે વહેલી સવારે નિધન થયું છે. અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષા (Congress President) સોનિયા ગાંધી (Sonia Gandhi)ના રાજકીય સલાહકાર હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સાથે પણ અનેક વર્ષો સુધી કામ કર્યું હતું. તેમની રાજકીય કારકિર્દીનો માર્ગ ઈન્દિરા ગાંધીથી થઈને રાહુલ ગાંધી (Rahul Gandhi_-પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ના સમયકાળ સુધી રહી. આ સમયગાળામાં અનેકવાર ઘણા ઉતાર ચડાવ પણ આવ્યા. જોકે અનેક પડકારો અને કોંગ્રેસના કપરાકાળમાં પણ અહેમદ પટેલે ગાંધી પરિવાર (Gandhi Family) નો ક્યારેય સાથ નથી છોડ્યો.

અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા હતા. કોંગ્રેસના મજબૂત નેતામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેની રાજનૈતિક સફરમાં પણ ઘણા ઉતરા ચઢાવ આવ્યા હતા. જુઓ અત્યાર સુધીની તેની રાજનૈતિક સફર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન