Ahmedabad High Court suspends 6 policemen
  • Home
  • Videos
  • Featured Videos
  • હાઈકોર્ટે અમદાવાદના 6 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ, જાણો કારણ

હાઈકોર્ટે અમદાવાદના 6 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ, જાણો કારણ

 | 10:37 am IST
  • Share

જનતાના રક્ષક જ જ્યારે જનતા પર અમાનવીય અત્યાચાર પર ઉતરી આવે ત્યારે જનતાએ કાયદાનો સહારો લેવો પડે છે. અમદાવાદના વૃદ્ધ દંપતી સાથે પોલીસ દ્વારા દુર્વ્યવહાર થતા આખરે હાઈકોર્ટે દરમિયાનગીરી કરતા છ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોણ છે આ વૃદ્ધ દંપતી અને શા માટે પોલીસે તેમની સાથે કર્યો દુર્વ્યવહાર જોઈએ સમગ્ર મામલો આ અહેવાલમાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો