Airspeeder Flying Race Cars Take First Flight Together
  • Home
  • Tech
  • આવી રહ્યો છે જમાનો આકાશમાં કાર રેસિંગનો ..!

આવી રહ્યો છે જમાનો આકાશમાં કાર રેસિંગનો ..!

 | 7:35 am IST
  • Share

  • હવે આકાશમાં ફોર્મ્યુલા વન કાર રેસ યોજાશે.

  • ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે એર સ્પીડર નામની ફ્લાઇંગ રેસિંગ કારનો ટેસ્ટ રન યોજાયો

     

માનવીને હંમેશાં આભને આંબવાના અભરખા રહ્યાં છે. આધુનિક યુગમાં તો માનવી અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે પરંતુ અત્યાર સુધી ધરતી પર જ રમાતી રમતો હવે આકાશમાં રમાય તે સમય દૂર નથી.

ધરતી પર આયોજિત થતી ફોર્મ્યુલા વન કાર રેસ માનવીને ઘણી રોમાંચિત કરે છે પરંતુ હવે આકાશમાં ફોર્મ્યુલા વન કાર રેસ યોજાશે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે એર સ્પીડર નામની ફ્લાઇંગ રેસિંગ કારનો ટેસ્ટ રન યોજાઇ ગયો.

એર સ્પીડર કાર ફક્ત 208 સેકન્ડમાં 0 થી 62 માઇલની ઝડપ હાંસલ કરી શકે છે. એર સ્પીડર ઇલેક્ટ્રિક ઓટોકોપ્ટર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો