Ananya Panday hot look viral in social media lets check photos
  • Home
  • Photo Gallery
  • અનન્યા પાંડેએ બિકિની પહેરી પાણીમાં લગાવી આગ, ફોટોઝ થયા વાયરલ

અનન્યા પાંડેએ બિકિની પહેરી પાણીમાં લગાવી આગ, ફોટોઝ થયા વાયરલ

 | 11:43 pm IST
  • Share

બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની અદાકારીના કારણે લોકોના દિલોમાં જગ્યાસ્થાન મેળવી લીધું છે. તે સિવાય તેની ફેશન સેન્સના કારણે પણ તે ખૂબ ચર્ચામાં આવતી રહે છે. એક્ટ્રેસના આવા જ હોટ ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

અનન્યા પાંડેએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે ખૂબ હોટ લાગી રહી છે. અને ફોટોઝમાં તે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. ફોટોઝમાં અભિનેત્રી બિકિની પહેરેલી જોવા મળે છે. એક્ટ્રેસમનો અનોખો અંદાજ લોકોને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો