Ananya Pandey is being trolled by memes for drugs case
  • Home
  • Featured
  • અનન્યા પાંડે થઈ રહી છે મીમ્સ દ્વારા ટ્રોલ

અનન્યા પાંડે થઈ રહી છે મીમ્સ દ્વારા ટ્રોલ

 | 1:53 pm IST
  • Share

NCBની ટીમ ગુરૂવારના રોજ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી છે. અનન્યા પાંડેને NCBને સમન્સ પાઠવ્યા છે. અભિનેત્રીને એજન્સીએ આજે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર હવે અનન્યા પાંડે પર મીમ્સ બનીને વાયરલ થવા લાગ્યા છે.

અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેની દીકરી છે. માત્ર અનન્યાના ઘરે જ નહીં એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નતામાં પણ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

અનન્યા પાંડેનું નામ સામે આવ્યા બાદ એનસીબીએ અનન્યા પાંડેનો ફોન જપ્ત કર્યો છે. કહેવાય છે કે આર્યન ખાન વ્હોટસએપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. આની પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે એક બડિંગ બોલિવુડ અભિનેત્રી સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો