અનન્યા પાંડેની બહેને બોયફ્રેન્ડ સાથે શેર કર્યાં એવા Photos કે...
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • અનન્યા પાંડેની બહેને બોયફ્રેન્ડ સાથે શેર કર્યાં Photos, જોઇ તમે પણ શરમાઇ જશો

અનન્યા પાંડેની બહેને બોયફ્રેન્ડ સાથે શેર કર્યાં Photos, જોઇ તમે પણ શરમાઇ જશો

 | 5:55 pm IST
  • Share

અનન્યા પાંડે ધીરે ધીરે બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે, તેની કઝીન અલાના પાંડે પહેલેથી જ એક ઇન્ટરનેટ સેંશન બની ગઈ છે. તે હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે. હવે તેની તાજેતરની પોસ્ટ એકદમ વાયરલ થઈ ઘઈ છે. આ અંગે તેની માતાની ટિપ્પણી દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

અલાનાએ તેના બોયફ્રેન્ડ Ivor Maccray V સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આમાં તેઓ બાથટબ પર બેસીને કિસ કરી રહ્યાં છે અને તેઓએ બાથરોબ્સ પહેર્યા છે. તેમના હાથમાં ડ્રિંક પણ છે. પરિવાર અને મિત્રોએ આ પોસ્ટ પર ઘણી લાઈક્સ પણ આપી છે. તો અલાનાની માતા ડિયાના પાંડેએ બંનેને આશીર્વાદ આપ્યા છે. તેણે ટિપ્પણી કરી છે, ભગવાન તમને આશીર્વાદ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન