angel rai who is popular on social media see hot photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટૂંકા વીડિયો બનાવીને પ્રખ્યાત થયેલી એન્જલ હવે ફિલ્મોમાં કરશે ધમાકો, બોલ્ડ તસવીરો વાયરલ

ટૂંકા વીડિયો બનાવીને પ્રખ્યાત થયેલી એન્જલ હવે ફિલ્મોમાં કરશે ધમાકો, બોલ્ડ તસવીરો વાયરલ

 | 9:51 pm IST
  • Share

ટૂંકા વીડિયો દ્વારા આખી દુનિયાના ફેન ફોલોઈંગનું ધ્યાન આકર્ષિત કરનાર એન્જલ આજે ખુબ પ્રખ્યાત છે. એમએક્સ ટાકાટક પર તેના 1.4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. એન્જલે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સાઉથની એક ફિલ્મમાં જોવા મળશે. તેણે જણાવ્યું કે તેણે તાજેતરમાં જ તેની પહેલી સાઉથની ફિલ્મ સાઇન કરી છે.

રાય કહે છે, ‘હું ઈન્ડિયન આઇડોલના વિજેતા સલમાન અલી સાથે એક નવું ગીત પણ કરી રહી છું. એન્જલ રાયનું ગીત ‘રોઇ ના જે યાદ મેરી’ પહેલાથી જ યુટ્યુબ પર લાખો વ્યૂ મેળવી ચૂક્યું છે. એન્જલ મોડેલ પણ છે જે હંમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ત્યારે અહીં જુઓ નવા ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન