Arbaaz Khan's new girlfriend is also very hot and glamorous,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડ પણ એકદમ હોટ અને ગ્લેમરસ છે, મલાઈકાને પણ પછાડી દે તેવુ ફિગર

અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડ પણ એકદમ હોટ અને ગ્લેમરસ છે, મલાઈકાને પણ પછાડી દે તેવુ ફિગર

 | 3:21 pm IST
  • Share

વાહ રે ! શું નસીબ છે..!!! સલમાન ખાન(Salman Khan)ના ભાઈ અરબાઝ ખાને (Arbaaz Khan)મલાઈકા પછી જોરદાર હોટ વિદેશી પટાવી છે. મલાઈકા અરોરા (Malaika Arora) સાથેથી અલગ થયા પછી અરબાઝ ખાન (Arbaaz Khan) ઇટાલિયન મૉડલ જોર્જિયા એન્ડ્રિયાની(Giorgia Andriani) ને ડેટ કરવા લાગ્યા છે. બંન્ને ઘણા ઈવેન્ટ્સ કે પાર્ટીમાં પણ એક સાથે જોવા મળે છે. જોર્જિયા બોલીવુડ(Bollywood)ની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જોર્જિયા અને અરબાઝ અવાર-નવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાનો વિષય બનેલા રહે છે. જોર્જિયા ખુબ જ સુંદર અને હોટ છે. તેના ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા(Social Media)માં ધૂમ મચાવે છે. ત્યારે આજે પણ તેના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન