Ashram series actress again shared a hot and bold photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આશ્રમની બબીતાએ એકથી એક હોટ ફોટો શેર કરી ચાહકોને ચોંકાવી દીધા, Photo જોઈને કહેશો Jakkasss…

આશ્રમની બબીતાએ એકથી એક હોટ ફોટો શેર કરી ચાહકોને ચોંકાવી દીધા, Photo જોઈને કહેશો Jakkasss…

 | 5:44 pm IST
  • Share

પ્રકાશની ઝાની મોસ્ટ કોન્ટ્રોવર્સિયલ સીરિઝ આશ્રમ ચેપ્ટર 2માં બોલ્ડ ઈંટીમેટ સીન આપીને અભિનેત્રી ત્રિધા ચૌધરી ચર્ચામાં આવી ગઈ છે. આશ્રમમાં ત્રિધાએ બબીતાનો રોલ કરીને દરેક ચોંકાવી દીધા હતા. સીરીઝમાં સિંપલ સાડી પહેરનાર ત્રિધાએ એક પછી એક જોરદાર સીન આપીને ચાહકોના દિલને જીતી લીધા હતા. આ અભિનેત્રી હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન