Astrology Somnath and Bhalka tirth are located in the pilgrimage to the Ram temple,
  • Home
  • Featured
  • સોમનાથ અને ભાલકા તીર્થમાં આવેલું છે રામ મંદિર, દરેક દુ:ખ થશે દૂર

સોમનાથ અને ભાલકા તીર્થમાં આવેલું છે રામ મંદિર, દરેક દુ:ખ થશે દૂર

 | 8:04 am IST

પ્રભાસતિર્થમાં હરી અને હર ની સાથે હવે વિષ્ણુ અવતાર રામ દરબારના દર્શન ભક્તોને ધન્ય બનાવી રહ્યા છે. ત્રીવેણી સંગમ તટે સોમનાથ અને ભાલકા તીર્થ આવનારા ભક્તો પણ ભવ્ય નુતન રામ મંદીરના દર્શન ભારે માત્રામાં કરવા આવી રહ્યાં છે…પ્રાક્રૃતિક સોદર્ય સાથે પરશુરામ તપોભુમી સ્થળે બન્યું ભવ્ય રામ મંદીર…..

પૌરાણીક કાળથી પ્રભાસતિર્થ તિર્થભુમી મનાય છે. જ્યાં દક્ષ પ્રજાપતીના શ્રાપથી ચંદ્રદેવને મુક્ત કરનાર શિવજીને સોમનાથ નામથી સ્થાપીત કરાયા. કાળક્રમે આ જ્યોતિર્લિંગનો નાશ અને નવ નિર્માણ થતુ રહ્યુ.. છેલ્લે લોહ પુરૂષ સરદાર પટેલના સંકલ્પની સાક્ષી એટલે આજનું પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવનું મંદીર…તો ભગવાન ક્રૃષ્ણએ માનવ લીલાનું સમાપન કરવા પ્રભાસ તિર્થ પસંદ કરેલું. અહી 10 કરોડથી વધુ ખર્ચથી રામ મંદીર દર્શનનું ભવ્યાતી ભવ્ય અને ઊત્તમ સ્થળ બન્યુ છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન