વિક્રમ સંવત ૨૦૭૯. ભાદરવા વદ સાતમ શુક્રવાર, આઠમનું શ્રાાદ્ધ. કાલાષ્ટમી


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

[[$alsoread]]

મેષ રાશિ

તણાવગ્રસ્ત મન રહે, પણ કાર્ય સફળતા અને સંપત્તિના કામમાં પ્રગતિ.

વૃષભ રાશિ

ભાગ્યોદય કારકતક, પ્રવાસ સફળતા, સ્નેહીથી મનદુઃખ દૂર થાય.

મિથુન રાશિ

શત્રુભય, અકસ્માતથી, તબિયત અંગે સાવચેત રહેવું, વિવાદ ટાળવો.

કર્ક રાશિ

ગૃહજીવનમાં પરસ્પર સ્નેહ વધે, પરંતુ વિચારભેદથી દૂર રહેવું, ભાગીદારી માટે સાનુકૂળ.

સિંહ રાશિ

આપના પ્રયત્નો ફળે, તબિયત ચિંતા જણાય, ખર્ચ વધતા લાગે.

કન્યા રાશિ

અગત્યની વ્યક્તિથી મિલન, લાભની તક, મિત્ર-પ્રિયજન-સંતાન અંગે ટેન્શન.

તુલા રાશિ

સંપત્તિ-મકાન-જમીન કાર્ય અંગે સાનુકૂળ તક, મદદ અગત્યની વસ્તુની પ્રાપ્તિ.

વૃશ્ચિક રાશિ

આપના મિત્રો સંબંધીઓથી મિલન સંબંધો સુધારી લેવા, પ્રવાસ ફળે.

ધન રાશિ

નાણાકીય કામમાં અવરોધ આવે, ખર્ચ, નાણાભીડ, કુટુંબ ક્લેશ-ચિંતા.

મકર રાશિ

આપના મનનો બોજ વધતો લાગે, કારણ વિનાનું ટેન્શન કષ્ટ, ખર્ચ-પ્રવાસ.

કુંભ રાશિ

આવક સામે વ્યય વધશે અકસ્માતથી સાવધ રહેવું, અવરોધ શત્રુથી ચિંતા.

મીન રાશિ

લાભદાયી કાર્ય રચના, આરોગ્ય સુધરે, પ્રયત્નો ફળદાયી બને.


  • Follow us on: