જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિ પર જોવા મળે છે. ત્યારે ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ 56 દિવસ બાદ રાશિ પરિવર્તન કરવાના છે. હાલમાં તેઓ મિથુન રાશિમાં છે. જ્યારે મંગળનો બુધ સાથે નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. 23 ફેબ્રુઆરીએ 10 વાગેને 26 મિનિટ પર બુધ અને મંગળ 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે આવો જાણીએ કઇ રાશિને આ રાજયોગ ફળશે.
મીન રાશિ










