રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 ફાગણ સુદ ચોથ - શનિવાર, વિનાયક ચતુર્થી. પંચક ક. ૧૯-૦૭ સુધી.
મેષ રાશિ
આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો,નાણાભીડ અનુભવાય.
વૃષભ રાશિ
ધીમે ધીમે પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે, વિશ્વાસે રહેવું નહીં, આર્થિક ચિંતા હળવી બને.
મિથુન રાશિ
આવક સામે ખર્ચા વધી ન જાય તે જોજો, અગત્યની તક મળે, સ્નેહીથી સહાય.
કર્ક રાશિ
આપની આવક વધારવાના પ્રયત્નો ફળદાયી જણાય, પ્રભુનો પ્રેમ પ્રાર્થનાથી મેળવજો.
સિંહ રાશિ
લાગણી-સ્વમાન ઘવાતા લાગે, માફ કરવાની વૃત્તિ શાતા બક્ષે, પ્રવાસમાં વિલંબ.
કન્યા રાશિ
સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય, કૌટુંબિક બાબતોની ગૂંચ ઉકેલાય, તબિયત ચિંતા દૂર થાય.
તુલા રાશિ
આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ મળે, ખર્ચા વધતા સંભાળવું, તબિયત સુધરે.
વૃશ્ચિક રાશિ
આપની મહત્ત્વની આશા સાર્થક થતી જણાય, મિલન-મુલાકાતથી આનંદ, પ્રવાસ મજાનો.
ધન રાશિ
માનસિક સ્વસ્થતા રાખીને આગળ વધવાથી સફળતા સ્વજનોથી ગેરસમજ ન સર્જાય તે જોવું.
મકર રાશિ
નિરાશામાંથી આશાનું કીરણ લાધે સંબંધો, સુધારી લેજો, કાર્ય લાભ.
કુંભ રાશિ
સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરી શકશો, સ્વાસ્થ્ય સાચવજો, પ્રવાસમાં વિઘ્ન.
મીન રાશિ
પ્રગતિકારક કાર્ય રચના માટે સાનુકૂળતા સર્જાતી જણાય, કૌટુંબિક બાબત ગૂંચવાય નહીં તે જોજો.









