રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 મહા સુદ ત્રીજને બુધવાર, પંચક. સૂર્ય બુધની યુતિ. મુ. શાબાન શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

ગૃહવિવાદ ટાળવો. ભાગીદારીમાં ઘર્ષણ, તણાવ સામે સંયમ શાંતિ રાખવી.

વૃષભ રાશિ

રોગ-શત્રુ-ચિંતા હળવા બને, ખર્ચ સામે આવકનો પ્રસંગ.

મિથુન રાશિ

માનસિક તણાવ સંતાન-સ્નેહીથી મનદુઃખ, લાભની આશા ફળે.

કર્ક રાશિ

સંપત્તિ-મકાન અંગે ટેન્શન, વાહન અંગે મુશ્કેલીનું નિવારણ, કાર્ય સફળતા.

સિંહ રાશિ

સ્નેહી સ્વજનથી સાનુકૂળતા, મિલન, પ્રવાસ- અગત્યના કામમાં સફળતા.

કન્યા રાશિ

આપની કૌટુંબિક બાબતોથ તણાવ, નાણાભીડ અકસ્માતનો ભય.

તુલા રાશિ

શારીરિક-માનસિક- કષ્ટ લાગે, ગૃહજીવનમાં મનદુઃખ, પ્રવાસ ફળે.

વૃશ્ચિક રાશિ

તબિયત સાચવવી, અકસ્માતથી બચવું, ખર્ચ-વ્યયનો પ્રસંગ.

ધન રાશિ

અગત્યની તક જે લાભકારક બની શકે, પ્રિયજનથી મિલન, સંતાનથી મતભેદ.

મકર રાશિ

કાર્યભાર છતાં સફળતાનો યોગ, સંપત્તિ-મકાન અંગે સાનુકૂળ તક મળે.

કુંભ રાશિ

પ્રવાસમાં વિલંબ-સ્નેહીથી મિલન, ભાગ્ય અવરોધ બાદ સફળતા.

મીન રાશિ

તબિયત સાચવવી, અકસ્માત ભય, નાણાભીડ, શત્રુ અંગે ચિંતા જણાય.

  • Follow us on: