વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. જે એક રાશિમાં લગભગ અઢી માસ સુધી રહે છે. એવામાં એક રાશિમાં ફરીથી આવવામાં લગભગ 22 મહિનાનો સમય લાગે છે. મંગળ આ સમયે કન્યા રાશિમાં બિરાજમાન છે. એવામાં મંગળ કોઇને કોઇ ગ્રહ સાથે યુતિ કરતા રહે છે. એવામાં મંગળ આજે બુધની સાથે સંયોગ કરીને દશાંક યોગનું નિર્માણ કરી રહ્યા છે.
મંગળ અને બુધ બનાવશે જબરદસ્ત યોગ
આ દરમિયાન બુધ સિંહ રાશિમાં બિરાજમાન થશે. એવામાં મંગળ બુધથી બનેલો દશાંક યોગ કેટલીક રાશિના જાતકો માટે લાભકારી થઇ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પુરા થઇ શકે છે. જીવનમાં ખુશીઓ પઆવશે અને સાથે સાથે ધન ધાન્યમાં પણ વધારો કરશે. ત્યારે આવો જાણીએ મંગળ-બુધનો દશાંત યોગ કઇ રાશિના જાતકો માટે લકી સાબિત થશે.
ક્યારે બનશે દશાંક યોગ ?
વૈદિક જ્યોતિષ અનુસાર 11 સપ્ટેમ્બરના રોજ સવારે 8.52 વાગ્યે મંગળ અને બુધ એકબીજાથી 36 ડિગ્રી પર રહ્યા છે. જેના કારણે દશાંક યોગ બની રહ્યો છે.
કન્યા રાશિ
- આ રાશિના લોકો માટે બુધ-મંગળનો દશાંક યોગ ખૂબ જ ભાગ્યશાળી બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે.
- જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં સફળતાની નવી તકો ઉભરી આવશે અને તમારી સિદ્ધિઓ વધતી રહેશે.
- આ સમય દરમિયાન આત્મવિશ્વાસ અને હિંમતમાં નોંધપાત્ર વધારો થશે. જેના કારણે તમે મોટા નિર્ણયો લેવામાં અને જરૂરી જોખમો લેવામાં ડરશો નહીં.
- આ આત્મવિશ્વાસ તમને સ્પર્ધાઓ અને પડકારો જીતવામાં મદદ કરશે.
- તમારી વાતચીત કુશળતા, વાણીની મીઠાશ અને તાર્કિક વિચારસરણી સમસ્યાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
- સમાજમાં તમારું માન વધશે અને પરિવાર અને સંબંધોમાં પરસ્પર સમજણ અને સુમેળ મજબૂત થશે.
- આ સાથે આત્મવિશ્વાસમાં ઝડપથી વધારો થશે.
તુલા રાશિ
- આ રાશિના લોકો માટે બુધ-મંગળ દશાંક યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- આ રાશિના લોકો ઘણા ક્ષેત્રોમાં સારા પરિણામ મેળવી શકે છે.
- તમને વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થઈ શકે છે.
- તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો.
- વ્યવસાયના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો થઈ શકે છે.
- આવકના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો થઈ શકે છે.
- સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો થઈ શકે છે.
- તમે તમારા ભાઈ-બહેનો સાથે સારો સમય વિતાવી શકો છો.
- તમે જે કામ કરી રહ્યા છો તેમાં સફળતા મળી શકે છે.
- નાણાકીય સ્થિતિ સારી રહેવાની છે.
મકર રાશિ
- આ રાશિના લોકો માટે બુધ-મંગળ દશાંક યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- આ રાશિના લોકોને ભાગ્ય મળી શકે છે.
- તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળી શકે છે.
- અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે.
- આ સાથે જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો, તો તમને હવે તેમાં સફળતા મળી શકે છે.
- તમને વ્યવસાયના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે.
- સમાજમાં માન-પ્રતિષ્ઠામાં ઝડપથી વધારો થઈ શકે છે.
- તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોવા મળશે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )