વૈદિક પંચાગ અનુસાર શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષે ગોચર કરે છે. આ તમામ વચ્ચે શનિદેવ વક્રી અને માર્ગી થાય છે. શનિદેવ 13 જૂલાઇએ વક્રી થયા છે અને 28 જુલાઇ સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિદેવ વક્રી થતા આ રાશિનો ભાગ્યોદય કરશે.
મિથુન રાશિ

શનિદેવ વક્રી થતા વેપારમાં લાભ થશે. નોકરીયાતને ફાયદો થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. આવકના નવા નવા સ્તોત્ર મળશે. અટવાયેલા કામ પૂર્ણ થશે. માનસિક શાંતિ અનુભવશો. ફસાયેલા નાણા પરત મળશે. સમય તમને સાથ આપશે. આર્થિક સ્થિતિમાં ફાયદો થશે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે.જે કાર્ય કરશો લાભ મળશે.
કુંભ રાશિ
શનિદેવ વક્રી થતા કુંભ રાશિને ફાયદો થશે. શનિદેવ તમારી રાશિનો સ્વામી છે. અચાનક નાણાકીય લાભ થાય. આર્થિક સ્થિતિ સુધરશે. વાણીમાં સુધારો આવશે. જીવનમાં સફળતા દોડતી આવશે. રસ્તાઓ ખુલશે. જીવનમાં સફળતા મળશે.
તુલા રાશિ
શનિદેવ વક્રી અવસ્થામા સકારાત્મક સિદ્ધિ અપાવશે. નવા વાહન ખરીદી શકશો. દરેક ક્ષેત્રમા સફળ થશો. તમારી યોજનાઓ સફળ થશે. રોકાણથી લાભ થશે. મુસાફરી કરશો. વાહન નવુ ખરીદી શકો છો. મિત્રોનો સહયોગ મળશે. મનનો ભાર હળવો થતા નવુ વિચારી શકશો. એક સાથે અનેક કામ પૂર્ણ કરી શકશો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)