જ્યારે કોઈ ગ્રહ કુંડળીમાં અશુભ સ્થાનમાં હોય કે અશુભ બનીને ફળ આપી રહ્યો હોય ત્યારે મનુષ્યનું જીવન દુઃખ અને કષ્ટોથી ભરાઈ જાય છે,પરંતુ આવી સ્થિતિમાં નિરાશ થયા વગર જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઉપાયો અજમાવવા જોઈએ જે આ મુજબ છે.
સૂર્ય
ઊગતા સૂર્યને તાંબાના પાત્રમાં જળ અર્પણ કરવું
આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ નિયમિત કરવો
મંત્ર- 'ૐ ઘૃણિ સૂર્યાય નમઃ'
ચંદ્ર
ભગવાન શિવની પૂજા કરવી અને શિવલિંગ પર દૂધ ચઢાવવું
મંત્ર- ૐ સોં સોમાય નમઃ
મંગળ
મંગળવારનું વ્રત કરવું, હનુમાનજીની પૂજા કરવી
મંત્ર- ૐ અં અંગારકાય નમઃ
બુધ
ભગવાન ગણેશની પૂજા કરવી, બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવો
મંત્ર- ૐ બું બુધાય નમઃ
ગુરુ
ગુરુવારનું વ્રત કરવું,ભગવાન વિષ્ણુની પૂજા કરવી
મંત્ર- ૐ બૃં બૃહસ્પતયે નમઃ
શુક્ર
શુક્રવારનું વ્રત કરવું, માતા લક્ષ્મીની પૂજા કરવી
મંત્ર- ૐ શું શુક્રાય નમઃ
શનિ
શનિવારનું વ્રત કરવું, હનુમાનજી અને શનિદેવની પૂજા કરવી
મંત્ર- ૐ શં શનૈશ્ચરાય નમઃ
રાહુ
દુર્ગામાતાની પૂજા કરવી, રાહુકાળમાં શુભ કાર્ય ટાળવાં
મંત્ર- ૐ રાં રાહવે નમઃ
કેતુ
ભગવાન ગણેશની પૂજા કરવી, હનુમાનજીની પૂજા કરવી
મંત્ર- ૐ કેં કેતવે નમઃ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)