2 જુલાઈ, 2025, બુધવાર- માસિક દુર્ગાષ્ટમી
3 જુલાઈ, 2025, ગુરુવાર- ગૌરી વ્રત શરૂ થાય છે
6 જુલાઈ, 2025, રવિવાર- દેવશયની એકાદશી, ચાતુર્માસ શરૂ થાય છે
7 જુલાઈ, 2025, સોમવાર- જયાપાર્વતી વ્રત શરૂ થાય છે
8 જુલાઈ, 2025, મંગળવાર- ભૌમ પ્રદોષ વ્રત
9 જુલાઈ, 2025, બુધવાર- જૈન કેલેન્ડર પર આધારિત કોકિલા વ્રત
10 જુલાઈ, 2025, ગુરુવાર- ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત
11 જુલાઈ, 2025, શુક્રવાર- શ્રાવણ મહિનો શરૂ થાય છે ( ઉત્તરભારતમાં શ્રાવણની શરૂઆત)
14 જુલાઈ, 2025, સોમવાર- શ્રાવણનો પહેલો સોમવાર, ગજાનન સંકષ્ટી ચતુર્થી, ( ઉત્તરભારતમાં )
15 જુલાઈ, 2025, મંગળવાર- શ્રાવણનો પહેલો મંગળવાર, પ્રથમ મંગળા ગૌરી વ્રત,
જુલાઈ 16, 2025, બુધવાર- કર્ક સંક્રાંતિ
જુલાઈ 17, 2025, ગુરુવાર- કાલાષ્ટમી, માસિક કૃષ્ણ જન્માષ્ટમી,
21 જુલાઈ, 2025, સોમવાર- શ્રાવણનો બીજો સોમવાર, રોહિણી વ્રત, કામિકા એકાદશી
22 જુલાઈ, 2025, મંગળવાર- શ્રાવણનો બીજો મંગળવાર, દ્વિતીય મંગળા ગૌરી વ્રત
22 જુલાઈ, 2025, મંગળવાર- ભૌમ પ્રદોષ વ્રત
23 જુલાઈ, 2025, બુધવાર- માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી
23 જુલાઈ, 2025, બુધવાર- હરિયાળી અમાવસ્યા
24 જુલાઈ, 2025, ગુરુવાર- શ્રાવણ અમાવસ્યા, દર્શ અમાવસ્યા ( ઉત્તરભારતમાં શ્રાવણ પૂર્ણ)
25 જુલાઈ, 2025, શુક્રવાર- ચંદ્ર દર્શન (ગુજરાતમાં શ્રાવણનો પ્રારંભ)
જુલાઈ 26, 2025, શનિવાર- હરિયાળી તીજ
જુલાઈ 28, 2025, સોમવાર- શ્રાવણનો પહેલો સોમવાર (ગુજરાતમાં) , વિનાયક ચતુર્થી, નાગ પંચમી
29 જુલાઈ, 2025, મંગળવાર- ત્રીજું મંગળા ગૌરી વ્રત, કલ્કી જયંતિ
30 જુલાઈ, 2025, બુધવાર- સ્કંદ ષષ્ઠી
31 જુલાઈ, 2025, ગુરુવાર- તુલસીદાસ જયંતિ
આ વખતે ગુજરાતમાં શ્રાવણના 4 સોમવાર રહેશે
જુલાઈ 28, 2025, સોમવાર- શ્રાવણનો પહેલો સોમવાર
ઓગસ્ટ 04, 2025 સોમવાર- શ્રાવણનો બીજો સોમવાર
ઓગસ્ટ 11, 2025 સોમવાર- શ્રાવણનો ત્રીજો સોમવાર
ઓગસ્ટ 18, 2025 સોમવાર- શ્રાવણનો ચોથો સોમવાર
આ વખતે ગુજરાતમાં શ્રાવણનો પ્રારંભ 25/ 07/ 2025
શ્રાવણની પૂર્ણાહુતી 23/ 08/ 2025 શનિવાર