7 જૂન 2026, રવિવાર: અધિક ભાનુ સપ્તમી
8 જૂન 2026, સોમવાર: અધિક કાલાષ્ટમી અને માસિક કૃષ્ણ જન્માષ્ટમી
11 જૂન 2026, ગુરુવાર: પરમા એકાદશી
12 જૂન 2026, શુક્રવાર: પ્રદોષ વ્રત (શુક્ર) અને અધિક કૃષ્ણ રામલક્ષ્મણ દ્વાદશી
13 જૂન 2026, શનિવાર: માસિક કાર્તિકાઈ અને માસિક મહાશિવરાત્રી
14 જૂન 2026, રવિવાર: રોહિણી વ્રત અને અધિક દર્શ અમાસ
15 જૂન 2026, સોમવાર: મિથુન સંક્રાંતિ, જ્યેષ્ઠ અધિક અમાસ અને જ્યેષ્ઠ અધિકમાસ સમાપ્ત
16 જૂન 2026, મંગળવાર: ચંદ્ર દર્શન
17 જૂન 2026, બુધવાર: મહારાણા પ્રતાપ જયંતિ
18 જૂન 2026, ગુરુવાર: પ્રદ્યુમ્ન ચતુર્થી, જ્યેષ્ઠ શુક્લ પક્ષ ચતુર્થી
19 જૂન 2026, શુક્રવાર: સ્કંદ ષષ્ઠી
20 જૂન 2026, શનિવાર: જમાઈ ષષ્ઠી
21 જૂન 2026, રવિવાર: ભાનુ સપ્તમી અને વર્ષનો સૌથી મોટો દિવસ
22 જૂન 2026, સોમવાર: ધૂમાવતી જયંતિ અને માસિક દુર્ગાષ્ટમી
23 જૂન 2026, મંગળવાર: મહેશ નવમી
25 જૂન 2026, ગુરુવાર: નિર્જલા એકાદશી અને ગાયત્રી જયંતિ
26 જૂન 2026, શુક્રવાર: રામલક્ષ્મણ દ્વાદશી
27 જૂન 2026, શનિવાર: શનિ પ્રદોષ વ્રત અને શનિ ત્રયોદશી
29 જૂન 2026, સોમવાર: વટ પૂર્ણિમા વ્રત, જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત, બટુક ભૈરવી જયંતિ અને જ્યેષ્ઠ પૂર્ણિમા
30 જૂન 2026, મંગળવાર: આષાઢ મહિનાની શરૂઆત
આ પણ વાંચો: Vastu Tips: જમીન પર કે ડાઇનીંગ ટેબલ પર ક્યા બેસીને જમવુ? જાણીલો વાસ્તુના નિયમ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)