દરેક વ્યક્તિ પોતાની પસંદ મુજબ પોતાનું સુંદર ઘર બનાવે છે. ઘરની દિવાલોનો રંગ કેવો હશે, બારીઓ અને દરવાજા કાચના હશે કે લાકડાના, રસોડામાં કબાટ કેવો હોવો જોઈએ