વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવાર અને પર્વ પર ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળશે. રક્ષાબંધન પર 297 વર્ષ પછી દુર્લભ ગ્રહોનો સંયોગ છે. આ વર્ષે સૂર્ય કર્ક રાશિમાં , ચંદ્રમાં મકર રાશિમાં મંગળ કન્યા રાશિમાં બુધ કર્ક રાશિ ગુરૂ અને શુક્ર મિથુન રાશિમાં રાહુ કુંભ અને કેતુ સિંહ રાશિમાં સ્થિત રહેશે. આ સંયોગ 1728માં જોવા મળ્યો હતો. આ સમયે ભદ્રાનો ઓછાયો પૃથ્વી પર નહી પડે, જાણીએ ગ્રહોની સ્થિતિ કેવી રહેશે


મકર રાશિ

તમારા માટે 6 ગ્રહોનો દુર્લભ સંયોગ લાભદાયક રહેશે, અચાનક ધનલાભ થશે. રોકાણથી લાભ થશે. ધનલાભ મળશે. નવી નોકરીના ચાન્સ છે. આવકમાં વધારો થશે. રોકાણથી ફાયદો થશે. તમે નવી સિદ્ધિ મેળવી શકશો. વેપારીઓને ફાયદો થશે.

કુંભ રાશિ

6 ગ્રહોનો દુર્લભ સંયોગ કુંભ રાશિના જાતકો માટે અનુકુળ રહેશે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકશો. વિદેશ યાત્રાના યોગ છે. કાર્યસ્થળ પર માન સન્માન વધશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારથી લાભ મળશે.

તુલા રાશિ

6 ગ્રહોનો દુર્લભ સંયોગ તુલા રાશિ માટે લાભદાયક રહેશે. અટવાયેલા કામ થશે. રોકાણથી લાભ થશે. વેપારીઓને ધનલાભ થશે. સફળતા તમારા કદમ ચુમશે. નવા કૌશલથી લાભ થશે.નવી નવી વસ્તુઓ શીખી શકશો. જેનાથી પ્રગત્તિ થાય. રોકાણથી બમ્પર ફાયદો થશે.  

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: