રક્ષાબંધનનો પર્વ ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક છે. રક્ષાબંધનને રાખડી સાતે અતૂટ સંબંધ છે. હિંદુ પંચાંગ અનુસાર આ પર્વ 9 ઓગસ્ટે આવશે. આ દિવસે ભાઇ પોતાની બહેનના રક્ષાનું વચન આપે છે તો બહેન ભાઇના હાથે રાખડી બાંધે છે.ભાઇની રાશિ અનુસાર રાખડી બાંધવાથી ભાઇને ખુબજ શુભ ફળ મળે છે. તમારા ભાઇની રાખડી પસંદ કરતા પહેલા તેમની રાશિ અનુસાર રાખડી જરૂરથી ખરીદો.

મેષ રાશિ

મેષ રાશિવાળા જાતક ભાઇ માટે લાલ રંગ શુભ રહેશે

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા જાતક ભાઇ માટે સફેદ રંગ શુભ રહેશે

મિથુન રાશિ

મિથુન રાશિવાળા જાતક ભાઇ માટે લીલો રંગ શુભ રહેશે

કર્ક રાશિ

કર્ક રાશિવાળા જાતક ભાઇ માટે સફેદ અને પીળો રંગ શુભ રહેશે

સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતક ભાઇ માટે લાલ રંગ શુભ રહેશે

કન્યા રાશિ

કન્યા રાશિવાળા જાતક ભાઇ માટે લીલો રંગ શુભ રહેશે

તુલા રાશિ

તુલા રાશિવાળા જાતક ભાઇ માટે ગુલાબી રંગ શુભ રહેશે

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા જાતક ભાઇ માટે લાલ રંગ શુભ રહેશે

ધન રાશિ

ધન રાશિવાળા જાતક ભાઇ માટે પીળો કે કેસરી રંગ શુભ રહેશે

મકર રાશિ

મકર રાશિવાળા જાતક ભાઇ માટે વાદળી રંગ શુભ રહેશે

કુંભ રાશિ

કુંભ રાશિવાળા જાતક ભાઇ માટે જંબલી રંગ શુભ રહેશે

મીન રાશિ

મીન રાશિવાળા જાતક ભાઇ માટે આછો પીળો રંગ શુભ રહેશે


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)