9 ઓગષ્ટના રોજ રક્ષાબંધન છે આ દિવસે નવપંચમ રાજયોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આયોગનું નિર્માણ શનિ અને મંગળના સંયોગથી થશે. જ્યોતિષ અનુસાર 9 ઓગષ્ટે સવારે 12ને 10 મિનિટે મંગળ અને અરુણ એટલે કે યુરેનસ એકબીજાથી 120 અંશે પર હશે . જેથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે વળી આ દિવસે મંગળ અને શનિ સવારે 8ને 18 મિનિટે એકબીજાથી 180 અંશ પર હશે જેનાથી પ્રતિયુતિ થઇ રહી છે. જે કેટલીક રાશિના જાતકોને જબરદસ્ત લાભદાયી થશે. ત્યારે આવો જાણીએ કઇ રાશિને થશે લાભ
મેષ રાશિ
મેષ રાશિ માટે નવપંચમ રાજયોગ તથા પ્રતિયુતિ રાજયોગ શુભ નીવડશે.
તમને દરેક કામમાં સફળતા મળશે,.
આવકમાં વધારો થવાના સંકેત મળી રહે
સારી કમાણી કરવામાં સફળ રહી શકો
વૃશ્ચિક રાશિ
લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ દૂર થશે.
જીવનમાં ખુશીઓ આવશે
વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો માટે શુભ સમય
અટકેલા કામો પુરા થશે
બિઝનેસમાં સારો લાભ થશે
મીન રાશિ
આ દરમિયાન તમારી મહેનતનું સારુ ફળ મળશે
તમારા સાહસમાં વૃદ્ધિ થઇ શકે
વેપાર ધંધા સાથે જોડાયેલા લોકોને સારો નફો મળી રહે
આ બંને યોગ શુભ અને અનુકૂળ રહેશે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )
