ગ્રહોના રાજા સૂર્ય દેવ 15 જૂન 2026, સોમવારના રોજ બપોરે 12 વાગ્યાને 58 મિનિટે સૂર્ય મિથુન રાશીમાં ગોચર કરશે.

સૂર્ય ગોચર રાશિફળ

બુધની રાશિ મિથુનમાં સૂર્યનું ગોચર ત્રણ રાશિના જાતકો માટે ખૂબ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. સૂર્યના મિથુન રાશિમાં પ્રવેશથી મેષ, મિથુન અને સિંહ રાશિના લોકોને વિશેષ લાભ મળશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકોને નોકરીમાં નવા અવસર મળશે. સૂર્યના ગોચરથી અટકેલા કામ પૂર્ણ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને કરિયર તેમજ વેપારમાં પ્રગતિ થશે. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં લાભ મળશે. ઓફિસમાં નવી ઓળખ અને માન-સન્માન મળી શકે છે. વેપાર કરતા લોકોને મોટો લાભ થશે. અવિવાહિત લોકોને સારો સંબંધ મળી શકે છે. આર્થિક બાબતોમાં સ્થિતિ વધુ સારી બનશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. સૂર્ય ગોચરથી મહેનતનું સારું ફળ મળશે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં પ્રગતિના યોગ બનશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા રહેશે.

લાભ અને પ્રગતિના યોગ

સૂર્ય ગોચરના પ્રભાવથી મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. કરિયરમાં પ્રગતિ થશે અને ધનલાભના મજબૂત યોગ બનશે.

આ પણ વાંચો: