વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક ગ્રહ નિશ્ચિત સમય બાદ ગોચર કરે છે. તે કોઇ રાશી કે નક્ષત્રમાં ગોચર કરે છે. જેનો પ્રભાવ દરેક માનવ જીવન પર જોવા મળે છે. ત્યારે 17 ઓક્ટોબરે ધન, વૈભવ અને ઐશ્વર્યના દાતા શુક્ર નક્ષત્ર પરિવર્તન કરવાના છે. શુક્ર હસ્ત નક્ષત્રમાં પરિવર્તન કરષશે. આ નક્ષત્રનો સ્વામી ચંદ્રમા છે. એવામાં શુક્રનું નક્ષત્ર પરિવર્તન થવાથી કેટલીક રાશિની કિસ્મત ચમકી શકે છે. તેઓની પદ પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. ત્યારે આવો જાણીએ કઇ છે આ લકી રાશી..
કર્ક રાશિ













