હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે