સપ્ટેમ્બરમાં ગ્રહ ગોચરની દૃષ્ટીએ ખુબ જ ખાસ રહેવાનું છે. આ મહિનામાં સૂર્ય અને શુક્રની યુતિ રચાશે. સપ્ટેમ્બરમાં તુલા રાશિમાં આ બંને ગ્રહોની યુતિ થશે. અચાનક નાણાકીય લાભની સાથે પ્રગતિની પણ શક્યતાઓ છે. ગ્રહોના રાજા સૂર્ય અને ધન આપનાર શુક્રની યુતિ ખુબજ ખાસ રહેશે
તુલા રાશિ
ગ્રહોના રાજા સૂર્ય અને ધન આપનાર શુક્રની યુતિ સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન સ્થાનમાં બનવા જઈ રહી છે. તેથી, આ સમયે તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને તમારી ક્ષમતામાં સારો વધારો થશે. તમને પ્રતિષ્ઠા મળશે. સમાજમાં માન-સન્માન જળવાશે. વેપારીઓને નાણાકીય પડકારોનો સામનો કરવો પડશે નહીં. નવા ભાગીદારો વ્યવસાયમાં જોડાશે, જેનાથી ઘણો ફાયદો થશે. પરિવારના સભ્યો વચ્ચેનું અંતર ઘટશે.
