રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 ફાગણ સુદ આઠમને મંગળવાર, દુર્ગાષ્ટમી. હોળાષ્ટક શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

તમારા વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય, આવશ્યકતાઓ પૂર્ણ થતી જણાય.

વૃષભ રાશિ

આવેશમાં આવીને ચાલશો નહીં, નોકરી-ધંધાના કાર્ય માટે સાનુકૂળતા, મતભેદ નિવારજો.

મિથુન રાશિ

આપના વિરોધીઓના હાથ હેઠાં પડે, કૌટુંબિક પ્રશ્નો ઘેરાતા જણાય, આવક વૃદ્ધિની તક મળે.

કર્ક રાશિ

મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ આવવામાં વિલંબ થતો જણાશે, નાણાકીય ગૂંચવણ જણાય.

સિંહ રાશિ

આવકની મર્યાદા સમજીને ચાલશો તો મુશ્કેલી અટકશે, કૌટુંબિક ક્ષેત્રે મનદુરાશિખ જણાય, પ્રવાસમાં વિલંબ.

કન્યા રાશિ

લાભદાયી કાર્ય રચના થાય, મિલન-મુલાકાતથી આનંદ, પ્રતિકૂળતામાંથી માર્ગ મળી આવે.

તુલા રાશિ

ખર્ચ-વ્યય, ખરીદી વધે નહીં તે માટે સજાગ રહેજો, મિલન-મુલાકાત.

વૃશ્ચિક રાશિ

અગત્યના કામકાજ માટે સાનુકૂળ તક, મદદ સર્જાય સ્વજનનો સાથ.

ધન રાશિ

આશા અમર છે તે ઉક્તિ ન ભૂલવી, પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે.

મકર રાશિ

ચિંતા ચિત્તા સમાન એ ઉક્તિ યાદ રાખી શાંતિ, સમાધાન જરૂરી.

કુંભ રાશિ

મનની મુરાદ મનમાં રહેતી લાગે, સ્નેહીથી મિલન, તબિયત સુધરે.

મીન રાશિ

આપના વિરોધીઓના હાથ હેઠાં પડતા જણાય, ખર્ચ જણાય, પ્રવાસમાં વિલંબ.

  • Follow us on: