રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082. મહા વદ- બીજ મંગળવાર, ચંદ્ર મઘાની યુતિ.

[[$alsoread]]

મેષ રાશિ

વ્યવસાયિક બાબત અંગે મૂંઝવણ જણાવી ગૃહજીવનના કામકાજ અંગે સાનુકૂળતા.

વૃષભ રાશિ

પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, તબિયત સુધરે, નાણાભીડનો હલ મેળવી શકશો.

મિથુન રાશિ

કાર્ય સફળતા મળતા વિલંબ વધતો જણાય, કામ અટકતું જણાય, પ્રવાસ.

કર્ક રાશિ

સામાજિક કામગીરી સફળ બને અને નોકરી-ધંધાની બાબત ગૂંચવાતી લાગે.

સિંહ રાશિ

આપના મનની કામના અધૂરી રહેતી લાગે, ખર્ચ-વ્યય વધવા સંભવ, મિલન-મુલાકાત.

કન્યા રાશિ

અશાંતિના વાદળ હઠતાં જણાય, આવક સાથે જાવક વધતી લાગે, સ્નેહીનો સહકાર.

તુલા રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ વિલંબમાં પડતું લાગે, તબિયત સાચવજો, વિવાદનો પ્રસંગ.

વૃશ્ચિક રાશિ

માનસિક ટેન્શન હળવું બને, અગત્યની તક સર્જાય, ગૃહજીવનમાં સંવાદિતા.

ધન રાશિ

અવરોધ દૂર થાય, આપના કામકાજ ફળે, અંગત ચિંતા હળવી બને.

મકર રાશિ

પ્રવાસ-મિલન-મુલાકાતથી આનંદ, પ્રતિકૂળતા દૂર થાય, ખર્ચ રહે.

કુંભ રાશિ

આપની આશા ફળતી જણાય, પ્રગતિકારક કાર્ય રચના, અશાંતિ દૂર થાય.

મીન રાશિ

આપની મનોકામના પૂર્ણ થતા આડે વિઘ્ન વિલંબ વધતો જણાય, આરોગ્ય સાચવજો.

  • Follow us on: