રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

 વિક્રમ સંવત 2082 કારતક સુદ એકાદશીને રવિવાર, દેવઉઠી એકાદશી વૈષ્ણવ. પંચક.

[[$alsoread]]

મેષ રાશિ

મનોવ્યથા, લાભ અટકતો લાગે, સ્નેહીથી મિલન-મુલાકાત, પ્રવાસ ફળે.

વૃષભ રાશિ

મકાન-જમીનના કાર્ય અંગે પ્રતિકૂળતા જણાય, વ્યવસાયિક પ્રગતિની તક મળે.

મિથુન રાશિ

સગાં-સ્વજનથી મનદુઃખ સર્જાઈ શકે, પ્રવાસ ફળદાયી જણાય, ભાગ્યની મદદ સર્જાય.

કર્ક રાશિ

નાણાભીડ વધતી લાગે, કૌટુંબિક સમસ્યા અનુભવાય, આરોગ્ય ચિંતા રહે.

સિંહ રાશિ

માનસિક મૂંઝવણનો હલ મળે, ગૃહજીવનમાં મતભેદ બાદ, મિલન- પ્રવાસ ફળે.

કન્યા રાશિ

આવક કરતાં જાવક વધતી લાગે, મહત્ત્વના કામમાં વિઘ્ન, શત્રુ ફાવે નહીં.

તુલા રાશિ

આપની નાણાકીય ચિંતાનો હલ મળે, સંતાન- પ્રિયજન અંગે સુખદ પ્રસંગ, પ્રવાસ.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય, સંપત્તિ, મકાન બાબત પ્રતિકૂળતા દૂર થાય.

ધન રાશિ

માનસિક સમસ્યા દૂર થાય, આરોગ્ય સુધરે, નાણાકીય ખર્ચ જણાશે.

મકર રાશિ

પ્રતિકૂળતા અને વિઘ્ન બાદ સંજોગ સુધરતા જણાય, આર્થિક મૂંઝવણ.

કુંભ રાશિ

સાનુકૂળ સંજોગ, જીવનસાથી સ્વજનથી સંવાદિતા- કામકાજોમાં સુધારો થાય.

મીન રાશિ

તબિયતનો ઉપાય મળે, ખર્ચ વધશે, હરીફ વર્ગથી સાવધ રહેવું, પ્રવાસની તક મળે.


  • Follow us on: