રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 કારતક સુદ ચૌદસ - મંગળવાર, વૈકુંઠ ચતુર્દશી. પંચક12.34સુધી.
મેષ રાશિ
કાર્યબોજ વધતો જણાય,આવક સામે જાવક વધતી લાગે, શારીરિક ચિંતા રહે.
વૃષભ રાશિ
સંપત્તિ-વાહન અંગે વિઘ્ન કાર્ય સફળતાની તક મળે, પ્રવાસ સફળ.
મિથુન રાશિ
સાનુકૂળ તક, લાભની રચના, પ્રવાસ મિલન-મુલાકાત, મિત્ર ઉપયોગી બને.
કર્ક રાશિ
નાણાભીડ જણાય, સંતાન ચિંતા, અભ્યાસમાં તણાવ, નોકરીમાં મુશ્કેલી.
સિંહ રાશિ
માનસિક શાંતિ- શારીરિક નબળાઈ જણાય, મકાન વાહન અંગે વિલંબ જણાય.
કન્યા રાશિ
ધાર્યા કામમાં વિલંબ, વ્યય વધતો લાગે, પ્રવાસ-મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા.
તુલા રાશિ
સફળતાની તક, પ્રગતિકારક સંજોગ, લાભની આશા ફળે, કૌટુંબિક ચિંતા.
વૃશ્ચિક રાશિ
માનસિક તણાવ, કષ્ટની શક્યતા. ગૃહવિવાદ ટાળવો, વ્યવસાયિક સફળતા.
ધન રાશિ
મનની મૂંઝવણો વધતી લાગે, નુકસાનની ચિંતા, ભાગ્ય નબળું જણાય.
મકર રાશિ
આવક કરતાં જાવક વધતી લાગે, શત્રુભય, તબિયત સાચવવી પડે.
કુંભ રાશિ
દાંપત્યજીવન- લગ્નવિવાહ- ભાગીદારી બાબતો અંગે પ્રતિકૂળતા, નોકરી ધંધામાં વિઘ્ન.
મીન રાશિ
ભાગ્ય હાનિનો પ્રસંગ જણાય, યાત્રા અંગે વિલંબ-વિઘ્ન, ખર્ચ-તબિયત સાચવવી.









