વિક્રમ સંવત 2082 કારતક વદ એકમ. ગુરુવાર, સૂર્ય વિશાખામાં. વ્રજમાં ગોપમાસ શરૂ.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

[[$alsoread]]

મેષ રાશિ

અણધાર્યા ખર્ચા જણાય, તબિયત, ચિંતા દૂર થશે, સ્નેહીથી મિલન-મુલાકાત.

વૃષભ રાશિ

માનસિક સમસ્યા દૂર થાય, અને નાણાભીડનો ઉપાય મળે, પ્રવાસ ફળે.

મિથુન રાશિ

આપના પ્રયત્નોનું સારું ફળ મળતું જણાય, અગત્યના પ્રશ્નોનો હલ મળી આવે.

કર્ક રાશિ

મહત્ત્વની અને સાનુકૂળ તક મળતી જણાય, આવક કરતાં જાવક વધતી લાગે.

સિંહ રાશિ

આપની મનની મુરાદ મનમાં રહે, વિઘ્ન બાદ કાર્ય સફળતા.

કન્યા રાશિ

લાભ અટકતો જણાય, સ્વજનની મદદ, પ્રવાસ મજાનો જણાય.

તુલા રાશિ

પ્રતિકૂળતા દૂર થાય, તણાવ હળવોે બને, તબિયત સુધરતી જણાય.

વૃશ્ચિક રાશિ

મતભેદો ન સર્જાય તે જોજો, નાણાકીય સમસ્યા અને ખર્ચની ચિંતા જણાય.

ધન રાશિ

સંપત્તિ મકાન વાહન અંગે કોઈ સાનુકૂળ તક સુખદ સમાધાન અને ધંધામાં તણાવ દૂર થાય.

મકર રાશિ

સ્વજનનો સહકાર, પ્રવાસ આનંદ, મંગલ કાર્ય થાય, ધર્મભાવના વધે.

કુંભ રાશિ

આપની આર્થિક બાબતો સુધરે તેવા પ્રયત્નો ફળે, કુટુંબના કામકાજો થાય.

મીન રાશિ

આપની મનોકામના ફળતી જણાય, આનંદ પ્રમોદનો પ્રસંગ આવે.


  • Follow us on: