વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ તેરસ. ગુરુવાર, બૃહસ્પતિ પૂજન.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

અગત્યના કામના અવરોધ દૂર થાય, યાત્રા પ્રવાસ ફળે, નવીન કાર્ય રચના.

વૃષભ રાશિ

આરોગ્ય સાચવવું, ખોટા ખર્ચ, નાણાભીડ કૌટુંબિક સમસ્યાથી તણાવ જણાય.

મિથુન રાશિ

મહત્ત્વના કામકાજમાં આગળ વધાય, ભાગીદારી-દાંપત્ય-વિવાહ અંગે પ્રતિકૂળતા.

કર્ક રાશિ

આર્થિક કષ્ટ જણાય, વ્યયનો પ્રસંગ, આરોગ્ય ચિંતા જણાય, શત્રુભય મૂંઝવે.

સિંહ રાશિ

આપની માનસિક તણાવગ્રસ્તતા રહે, સંતાન પ્રિયજનથી મનદુઃખ, વ્યથા લાભની તક આવે.

કન્યા રાશિ

વડીલ વર્ગની તબિયત ચિંતા રહે,મકાન-વાહન અન્ય કાર્ય માટે સાનુકૂળતા.

તુલા રાશિ

મિલન-મુલાકાતો, સગાં-સ્નેહીથી મતભેદ નિવારી શકો, ભાગ્યની મદદ મળે.

વૃશ્ચિક રાશિ

આર્થિક સ્થિતિ મૂંઝવશે, કુટુંબના કાર્યમાં તણાવ, તબિયત સાચવવી.

ધન રાશિ

શારીરિક ચિંતા, માનસિક તણાવ, ગૃહવિવાદ અને ધંધા-નોકરીમાં કામનો ભાર.

મકર રાશિ

પરિસ્થિતિ અંગે ચિંતા જણાય, લાભ અટકતો લાગે, ખોટા-ખર્ચ ટાળવા, રૂકાવટ.

કુંભ રાશિ

અગત્યના કામમાં પ્રગતિ- લાભની આશા ફળે, સ્નેહીથી મિલન, મતભેદ.

મીન રાશિ

નોકરી-ધંધા અંગે ટેન્શનનો સંજોગ, રૂકાવટ વધશે, સંપત્તિ-મકાન અંગે પ્રતિકૂળતા જણાય.

  • Follow us on: