[[$googlead]]


જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂનમ. રવિવાર, પંચક. ભાદરવી પૂનમ. ચંદ્રગ્રહણ દેખાશે.

મેષ રાશિ

કાલ્પનિક ઉચાટ, ભય પર કાબુ રાખજો, કાંઈ ચિંતા કરવા જેવું નહીં લાગે, ખર્ચ, વ્યય.

વૃષભ રાશિ

મનના વિચારોને સંયમમાં રાખજો, હકારાત્મક રહેશો તો સુખનો અનુભવ થાય.

મિથુન રાશિ

મનની મુરાદોને સફળ કરવા માટે યોગ્ય આયોજન કરી શકશો, લાભદાયી તક.

કર્ક રાશિ

નિરાશાઓમાંથી બહાર નીકળવાની કોશિશ સફળ બને, કૌટુંબિક કાર્ય થાય, નાણાભીડ.

સિંહ રાશિ

વિષમ કે વિકટ સંજોગ લાગે તો પણ હિંમતથી કર્મ કરવાથી ઈષ્ટ ફળ મળતું જણાય.

કન્યા રાશિ

સ્વાસ્થતા સમતોલન અને સમાધાનકારીવલણ આપને શાંતિ અને લાભનો અનુભવ કરાવશે.

તુલા રાશિ

મનની મૂંઝવણો ધીમે ધીમે દૂર થતી લાગે, તબિયત સાચવજો, નાણાભીડ જણાય.

વૃશ્ચિક રાશિ

આપના મનનો બોજ હળવો થતો લાગે, સંજોગો સુધરતા જણાય, ખર્ચનો પ્રસંગ.

ધન રાશિ

વ્યવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો, કૌટુંબિક કાર્ય થઈ શકે, પ્રવાસ ફળે.

મકર રાશિ

આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય, આર્થિક મૂંઝવણ રહે, સ્નેહી સ્વજનનો સહકાર.

કુંભ રાશિ

સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય, સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો.

મીન રાશિ

અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો, આપના પ્રયત્નો ફળદાયી જણાય.

  • Follow us on: