વિક્રમ સંવત 2081 ભાદરવા વદ એકમ. સોમવાર, પંચક-એકમનું શ્રાદ્ધ.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

[[$alsoread]]

મનોસ્થિતિને સમતોલ રાખી લેજો, ઉતાવળા પગલાં ન ભરવા યોગ્ય ગણાશે.

વૃષભ રાશિ

નાણાકીય અને કૌટુંબિક બાબતો પર લક્ષ આપવું પડે, ભાવના-લાગણી પર સંયમ જરૂરી.

મિથુન રાશિ

કોઈ સાનુકૂળ તક કે યોગ્ય સહાય આવી મળતાં ચિંતા દૂર થતી જણાય.

કર્ક રાશિ

સંયમ અને સજાગતાથી આપ સફળતા તરફ જઈ શકશો, ચકમક અટકાવજો.

સિંહ રાશિ

આત્મવિશ્વાસ વધે, અભિમાન પર કાબુ જરૂરી સાનુકૂળ તક, સ્નેહીથી સંદેશ.

કન્યા રાશિ

આપની સમસ્યા હશે તો હલ મળે, ધીરજ જરૂરી, ખર્ચ-વ્યય અટકાવજો.

તુલા રાશિ

આપની આર્થિક પરિસ્થિતિ હજી વિષમ જણાશે, ખોટા ખર્ચા પર કાબુ રાખજો.

વૃશ્ચિક રાશિ

કોઈના ભરોસે રહેવાથી નુકસાન આ નિરાશા મળી શકે માટે આત્મનિર્ભર રહેજો.

ધન રાશિ

આવક સામે જાવક વધતાં નાણાભીડનો અનુભવ જણાય, કુટુંબ કે સંપત્તિના કાર્ય અંગે વિલંબ.

મકર રાશિ

તમારી સમસ્યાઓ લગભગ કાલ્પનિક હશે, વાસ્તવિક્તા સમજી ચાલશો તો સુખ રહે.

કુંભ રાશિ

આપના શત્રુઓથી સાવધ રહેવું, અવરોધનો સામનો કરવો પડે, વધુ પ્રયત્ને કાર્ય લાભ.

મીન રાશિ

આપની મનની શાંતિ અને સ્વસ્થતા જાળવવા હકારાત્મક અભિગમ રાખજો, ખર્ચ વધે.

  • Follow us on: