જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.


[[$googlead]]

વિક્રમ સંવત 2081. ભાદરવા સુદ બીજ. મંગળવાર, પંચક. બીજનું શ્રાદ્ધ.

મેષ રાશિ

[[$alsoread]]

ધીરજની કસોટી થતી લાગે, વિઘ્ન દૂર થાય, ચિંતા હઠે.

વૃષભ રાશિ

લાભની આશા ઠગારી નીવડે, માનસિક રાહત મળે, ખર્ચ વધતું લાગે.

મિથુન રાશિ

આપના મહત્ત્વના કામ માટે સાનુકૂળ તક, મદદ મળતી જણાય, વિવાદ ટાળજો.

કર્ક રાશિ

તબિયતની કાળજી લેજો, નાણાભીડ અનુભવાય, ગૃહજીવનના કામ થઈ શકે.

સિંહ રાશિ

આપના મનની શાંતિ ડહોળાય નહીં તે માટે જતું કરવાની ભાવના ઉપયોગી બને.

કન્યા રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, લાભ અટકતો જણાય.

તુલા રાશિ

નાણાકીય કે અન્ય કોઈ જોખમ ઉઠાવતાં સો વાર વિચારજો, અગત્યની કામગીરી અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ

નસીબના ભરોસે બેસી ન રહેતાં પુરુષાર્થ પર આધાર ફળદાયી જણાશે.

ધન રાશિ

મન શરીર પર વધુ પડતો બોઝ ન આવી જાય તે જોઈ કાર્ય આયોજન હિતાવહ ગણજો.

મકર રાશિ

દૂરનું વિચારવા કરતા નજીકનું જોઈ ચાલવાથી શાંતિ અને રાહત રહેશે. ખર્ચનો પ્રસંગ.

કુંભ રાશિ

અનિર્ણયાત્મકતા અને અસ્થિર વિચારો છોડીને મક્કમ અમલ ઉપયોગી બને, સ્નેહીથી મનદુરાશિખ.

મીન રાશિ

તમારા વિરોધીઓથી સાવધ રહેજો, નસીબ નબળું જણાય, મિત્ર ઉપયોગી બને, નાણાભીડ.

  • Follow us on: